આપના મોબાઇલ ફોનને કોઇ પણ જાહેર જગ્યાએ ચાર્જીગ કરવાનુ ટાળો આવુ
કરવાથી તમારા મોબાઇલના ડેટા, મોબાઇલમા રહેલા તમારા અગત્યના દસ્તાવેજો હેકર દ્વારા
ચોરી થઇ શકે છે. આપના મોબાઇલમાં રહેલ આપની બેંકની માહીતી ચોરી થઇ શકે છે તેમજ
બેંકમાંથી આવતા OTP પણ ચોરી થઇ શકે છે. આપના
ફોનનો એક્સેસ હેકર કરી શકે છે.
જ્યુસ
જેકીંગથી બચવાના ઉપાય
1.પબ્લીક પ્લેસમાં મોબાઇલ
ચાર્જ કર્તા પહેલા ઇલેક્ટ્રીક સોકેટ ચેક કરો.
2.મોબાઇલ ચાર્જર તથા કેબલ
પોતાનુ જ વાપરો.
3.મોબાઇલ ચાર્જ ફક્ત
ઇલેક્ટ્રીકલ સોકેટથી જ ચાર્જીંગ કરો.
4.અજાણ્યા વ્યક્તિની પાવર
બેંકનો ઉપયોગ કરવો નહી.
5.મોબાઇલ ચાર્જીગમાં રાખતી
વખતે મોબાઇલના ડાટા ટ્રાન્સફર વિકલ્પને
બંધ રાખો.
6.પબ્લીક પ્લેસમાં મોબાઇલ
બંધ કરી ચાર્જ કરવો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો