મંગળવાર, 16 ઑગસ્ટ, 2022

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

 



બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટનાઓથી બચવા માટે સવિસ્તર સમજાવવું જોઇએ અને બાળકોને સોશિયલ મીડિયાથી ખૂબ જ દૂર રાખવાં જોઇએ. આ સિવાય પેરેન્ટ્સ બાળકોને સ્માર્ટ ફોન યૂઝ કરવાથી સદંતર રોકવાં જોઇએ. જો બાળકો કોઇ કારણસર સ્માર્ટ ગેજેટ્સ કે મોબાઇલ ફોન યૂઝ કરતાં હોય તો તેનું મોનિટરિંગ તમામ પેરેન્ટ્સે કરવું જોઇએ. આ ઉપરાંત બાળકોના ઇ-મેઇલ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણ પેરન્ટ્સને હોવી જોઇએ. જો બાળક પોતાના હાથમાં ગેઝેટ્સ કે મોબાઇલ પ્લે કરતું હોય તો તમારે તેની સાથે રહેવું જોઇએ. અને તે કઇ કઇ ગેમ રમે છે કે શું શું જુએ છે તેની પણ પેરેન્ટ્સને જાણ હોવી જોઇએ. પેરેન્ટ્સે ઘણી વાર બાળકોના ગેજેટ્સની આસ્મિક તપાસ પણ કરતું રહેવું જોઇએ. અલબત્ત, બાળકોને જ્યારે પણ મોબાઇલ આપવામાં આવે ત્યારે પેટન લૉક લગાવીને આપવું જોઇએ.

સોમવાર, 30 મે, 2022


 TATA IPL ફ્રી રિચાર્જ ના નામથી ફરી રહેલ લિંકથી સાવધાન..
આવા ઓનલાઇન ઠગોથી સાવધાન રહેવા ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

  બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટ...