શનિવાર, 21 ડિસેમ્બર, 2019

વ્હાઇટ હેટ(Ethical) હેકર...


   આવા હેકર સીક્યુરીટી સીસ્ટમમાં આવેલ ખામીને સુધારે છે અને પોલીસને જરૂર પડતી માહીતી અને  ગુના ઉકેલવામાં પણ મદદ પણ કરે છે. ટુક માં આવા હેકરને   “કોમ્પ્યુટર સુરક્ષા નિષ્ણાતપણ કહેવામાં આવે છે.

ગ્રે હેટ હેકર…


   આવા હેકર પોતાના અંગત ફાયદા સારૂ કોઇના કોમ્પ્યુટર કે સીસ્ટમમાં પ્રવેશ કરી બીજા માટે કામ કરી રૂપીયા કમાય છે. આવા હેકર પૈસા માટે કામ કરતા હોય છે.

બ્લેક હેટ હેકર…

આવા હેકર ગુનાહીત પ્રવૃતી કરતા હોય છે. જે પોતાના કે બીજાના કામ માટે પોતાને ફાયદા થાય તે સારૂ બીજાના કોમ્પ્યુટર અથવા સીસ્ટમને નુકશન કરતા હોય છે. આવા હેકર પૈસા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. આવા હેકર કોઇ સાઇટ,બેંક એકાઉન્ટ, ઇ-મેલ, મોબાઇલ, કોમ્પ્યુટર, સીસ્ટમ અને પાસવર્ડ વગેરે હેક કરી ડેટાની ચોરી કરતા હોય છે. 

હેકરના પ્રકાર?


   હેકરના ત્રણ પ્રકાર છે...
*વ્હાઇટ હેટ હેકર *ગ્રે હેટ હેકર *બ્લેક હેટ હેકર  

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

  બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટ...