હાલમાં સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર અજાણ્યા વ્યકિત દ્વારા ફેસબુક અથવા ઈન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી રીક્વેસ્ટ સ્વીકારતા મેસેન્જર દ્વારા મોબાઈલ નંબર મોકલી વોટ્સએપ અથવા ફેસબુક મેસેન્જર ઉપર વિડીયો કોલ કરી તેનું રેકોડીંગ કરી બ્લેકમેઈલ કરવામાં આવતા કિસ્સાઓ સામે આવી રહેલ છે. જેથી સોશીયલ મિડીયા ઉપર અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત તેમજ વિડીઓ કોલ કરવાનુ ટાળો.
ભરૂચ સાયબર સેલ દ્વારા જન હીતમા જારી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો