મંગળવાર, 30 જૂન, 2020

 


આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન અથવા મેસેજ આવે તો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર લાગે રૂબરૂ બેન્કમા જઇ માહીતી મેળવી લેવી. PayTM  કંપનીના KYC  અપડેટ કરાવા માટે કોઇને પણ ફોન ઉપર કોઇ પણ પ્રકારની માહીતી આપવી નહી. આપના મોબાઇલમા “ Quick support “, ‘ Inkwire “ અથાવા “ Any desk “ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા જણાવે તો આવી કોઇ પણ એપ ઇન્સ્ટોલ કરવી નહી. આવી એપ્લીકેશનથી આપનો મોબાઇલનો એક્સેસ સામે વાળા વ્યક્તિના કરી શકે છે. તેમજ આ એપ્લીકેશન આપના મોબાઇલ અથવા કોમ્પ્યુટરમા બેગ્રાઉન્ડ કામ કરતી હોય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

બાળકોને સાઇબર બુલિંગથી કેવી રીતે બચાવવુ

  બાળકોને સાઇબર બુલિંગથી બચાવવા માટે જે તે પેરેન્ટ્સને સાઇબર ક્રાઇમ વિશેની વિશેષ જાણકારી હોવી જોઈએ. પેરેન્ટ્સ પોતાનાં બાળકોને ઓનલાઇન બનતી ઘટ...